34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home શિક્ષણ મોડાસા સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતી શ્રી સરસ્વતી બાલ મંદિર નો પ્રવેશોત્સવ...

મોડાસા સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતી શ્રી સરસ્વતી બાલ મંદિર નો પ્રવેશોત્સવ ઉજવાયો

0

અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતા સરસ્વતી બાલમંદિર મંડળમાં બાળકોનો પ્રવેશોત્સવ જે. સી.સ મિલ્ક કમિટી. જાયન્ટ્સ . ગાયત્રી પરિવાર સાથે મળી વૈદિક મંત્રો સાથે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમના વાલીઓને અને બાળકોને મંત્રોચ્ચાર સાથે સ્કૂલ સ્ટાફ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ નિલેશ જોશી ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો જેમાં જે કમિટીના ચેરમેન શ્રી પરીખ જેન્ટ્સ પ્રવિણ પરમાર. મુકુન્દ શાહ મુકુંદ સોની ગાયત્રી પરિવારના વિનોદ પટેલ રમેશ કડિયા શાળા પરિવાર હાજર રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!