38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ Shala Praveshotsav : મોડાસા અલફલાહ નગર પ્રા.શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Shala Praveshotsav : મોડાસા અલફલાહ નગર પ્રા.શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

0
166

મોડાસા શહેરની કીડીયાદ સોસાયટી વિસ્તારમાં આવેલી અલફલાહ નગર પ્રા.શાળામાં શનિવારે મોડાસા મામલતદાર આર.કે. પરમારની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ઈસરોલ સીઆરસી નીરવભાઈ તેમજ મોડાસા નગર પાલિકાના કોર્પોરેટર લાલાભાઇ વાયરમેન, શિક્ષણવિદ સલીમ ભાઈ અને એસએમસી અધ્યક્ષ મહેમુદ ભાઈ અને સોસાયટી વિસ્તારના રહીશો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો શાળા પ્રવેશોત્સવમાં નવીન પ્રવેશ પામતા બાળકોને એક અજ્ઞાન દાતા તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેમજ મંડપની રાહતદરે સેવા સફી ભાઈએ આપી હતી શાળાના આચાર્ય નર્મદાબેન સુતરીયા અને સ્ટાફ મિત્રોએ સમગ્ર પ્રસંગની રંગારંગ ઉજવણી માટે ભારે જહેમત ઉઠાવી હતી અલફલાહ નગર પ્રા.શાળાના શૈક્ષણિક સ્ટાફની શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને પરિવારજનોની સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!