અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.22 લાખનો અને LCBએ બોલુન્દ્રા નજીક એક્ટિવામાંથી 72 હજારનો દારૂ ઝડપ્યો
નકલીનો બાપ…!! નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતો કિરીટ અમીનને અમદાવાદ પોલીસે દબોચ્ય, લોકોને ડરાવીને પૈસા પડાવતો
અરવલ્લી : LCBએ મોડાસા સહયોગ ચોકડી કેનાલ નજીકથી 60 ફીરકી ચાઈનીઝ દોરી સાથે દબોચી પાડ્યો, એક ફરાર
અરવલ્લી: મોડાસા ના ટિંટોઈમાં મોડી રાત્રે રસ્તો બ્લોક, એવું તે શું થયું કે, ગંભીર સવાલો ઉઠ્યા ?
R.K.Enterprise નો હરપાલસિંહ ઝાલા ને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસ નો CEO અજયસિંહ પરમાર CID ની નજરથી દૂર
આણંદ : પેટલાદમાં પોલીસકર્મીના ઘરેથી ઝડપાયો દારૂનો જથ્થો, બુટલેગર સાથેની મિત્રતા ભારે પડી
હવસખોર : ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
અરવલ્લી: ધોબીઢાળ પરથી ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી પાડતી મોડાસા ટાઉન પોલિસ, સપ્લાયર સુધી પહોંચશે કે કેમ ?
બુટલેગરોનો દારૂ ઘુસાડવાનો નવો કીમિયો, અદાણી ગેસ લખેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અરવલ્લી પોલિસ
સાબરકાંઠા : હિંમતનગરમાં વ્યાખોરોએ નહીં પિતાએ ચાર લોકો સાથે મળી બાળકીને 4 લાખમાં વેચી દીધી
પંચમહાલ: હાલોલ-કાલોલ નગરપાલિકાની ચુંટણીને લઈને તંત્ર સજ્જ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
જાયન્ટ્સ મોડાસા અને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સંયુક્ત પ્રાણી કલ્યાણ પખવાડિયા ઉજવણી
અરવલ્લી DILR કચેરીમાં ‘માવા’ ના શોખિન કર્મચારીઓેએ સ્વચ્છતાની પથારી ફેરવી, કચેરી બહાર મુકેલી ડસ્ટબિન બન્યા ‘થૂંકદાની’
મહાકુંભ : અમદાવાદ પરત ફરતી બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
દાહોદ : રાજકોટ લવાતી 75 લાખની ચાંદી અને 1.38 કરોડની રોકડ સાથે દાહોદ નજીક 3 ઝડપાયા