અમદાવાદ : પાલડીના બંધ ફ્લેટમાં શંકાસ્પદ અવર-જવર થતાં DRI-ATS ત્રાટકીને 100 kg સોનું અને કરોડોની રોકડ હાથમાં
અરવલ્લી : ભિલોડા બસસ્ટેશનમાં CCTV ધૂળ ખાતા હોવાથી પાકીટમાર અને ચેઇનસ્નેચરોને છુટ્ટોદોર,મુસાફરો ત્રાહિમામ
અરવલ્લી: માલપુર તાલુકની સરકારી પડતર જમીનમાં ગાંજો વાવી દીધો, LCB એ રેડ કરી, સ્થાનિક તલાટી અને વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું
રાજકોટમાં હિટ એન્ડ રનઃ નબીરાએ મોડી રાત્રે ત્રણ લોકોને અડફેટે લીધાં, એકનું સારવાર દરમિયાન મોત, 2 ગંભીર
અમદાવાદ : DGના આદેશ બાદ યાદી તૈયાર, ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, 1100 આરોપીઓ
નડિયાદ : મોડી રાત્રે નમાઝ બાદ બે જૂથો વચ્ચે અથડામણ, 5થી વધુ ઇજાગ્રસ્ત, પોલીસની ટીમ સ્ટેન્ડ બાય
પંચમહાલ : ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રીજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ત્રણને અડફેટે લેતા એકનુ મોત
અરવલ્લી : મેઘરજના રાજપુર(રામગઢી)ના યુવકને નિર્દય રીતે ઇકો કાર વડે કચડી નાખનાર બે હત્યારાને કલાકોમાં દબોચ્યા
રાજકોટ : એટ્લાન્ટિસ બિલ્ડિંગ ભીષણ આગમાં ત્રણના મોત, સ્વિગી ડિલેવરી મેન અને બે પિતરાઈ ભાઈ આગમાં હોમાયા
સાબરકાંઠા : ચડાસણાની મહિલાને પ્રેમ કરનાર યુવકને તાલિબાની સજા, પતિ સહિત લોકોએ નગ્ન કરી ગામમાં ફેરવ્યો
પંચમહાલ : હાલોલના આંબાતળાવ ગામે કપડાં ધોતી ભાભી કેનાલમાં તણાતા દિયર બચાવવા જતા બંને ડૂબી જતા મોત
પંચમહાલ : શહેરામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ
અરવલ્લીઃ મોડાસા-બાયડ માર્ગ પર રહિયોલ રેલ્વે ફાટક પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી
અરવલ્લી : ધનસુરા નજીક કૉલ્ડ સ્ટૉરેજમાં ગેસ લિકેજની ઘટનાથી અફરા-તફરી
પંચમહાલ : વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા માં ચકલીના માળા નું નાગરિકોને વિતરણ કરાયું