અરવલ્લીઃ બાયડના લીંબ ગામે માઝુમ નદીમાં ડુબી ગયેલા 20 વર્ષિય યુવાનનો મૃતદેહ 48 કલાકની જહેમત બાદ રેસ્કયું ટીમે શોધી કાઢ્યો
151 ફૂટ તિરંગા, 552 ગજ ની ધજા સાથે નો દિપોરામ લીમખેડા સંઘ માલપુર આવી પહોંચતા ભવ્ય સ્વાગત..
અરવલ્લીઃબાયડ તાલુકાના વાંટડા(કાવઠ) ગામે ખેતરમાં છાપરા પાસે મગર આવી જતાં વનવિભાગે રેસ્કયું કરી સુરક્ષિત સ્થાને છોડી મુકાયો
અરવલ્લી : પ્રેમલગ્ન કરનાર યુવતીની હાલત ધોબીના કુતરા જેવી થતા 181 અભયમની મદદ લીધી, પતિ નશાની હાલતમાં મારઝૂડ કરતો હતો
અરવલ્લી : શામળાજી PSI એસ.કે.દેસાઈને જીલ્લા કલેકટરે “ગુડ સમ રિટન” એવોર્ડથી સન્માનિત કર્યા, અકસ્માતમાં ઇજાગ્રસ્તોની ઝડપી મદદ
અરવલ્લી : જીલ્લા સેવાસદન કચેરીમાં જાદુગર શો ચાલતા હોય તેવા દ્રશ્યો ,સફાઈ કર્મીઓએ લઘુત્તમ વેતન અંગે અનોખો વિરોધ
અરવલ્લી : મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા ધૂણતાં ડાકણનો વ્હેમ રાખી સાસરિયા ત્રાસ આપતા મહિલા સહાયતા કેન્દ્રે ઘર સંસાર બચાવ્યો
અરવલ્લી : ભિલોડાના ટોરડા ગામમાં ખેતર માલિકે રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું
અરવલ્લીઃ બાયડ તાલુકામાં વરસાદી આફતમાં ખેતીને વ્યાપક નુકસાનઃ આખેઆખાં ખેતરો બેટમાં ફેરવાયાં
પંચમહાલ : શહેરાના ખરેડીયા પુલના ખુણામાં પડેલા ખાડાનું સમારકામ કરવાની લોકમાંગ
અરવલ્લી : સ્માર્ટ મીટરનો વિરોધ, મોડાસાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને સોશ્યલ મીડિયામાં સ્માર્ટ મીટર વિરોધમાં મુહિમ ચલાવી
અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં ઘરફોડ ચોરીમાં બિલ્લા ગેંગ, બિલ્લા ગેંગના રાજસ્થાની સાગરીતને LCBએ દબોચ્યો
અરવલ્લી : મેઘરજના શાન્તિપુરાકંપામાં 54 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેક થી મોત, સારવાર મળે તે પહેલા કારમાં ઢળી પડ્યા
અરવલ્લી : મેઘરજ ગ્રામ્યની ૨૦ વર્ષીય યુવતીની કૌટુંબિક યુવકે ખેતરમાં ઇજ્જત લેવાની કોષીશ કરતા પોલીસ ફરીયાદ
અરવલ્લી : બાયડ માધવકંપા નજીક રાત્રીએ આઈસર અને ટ્રક સામ-સામે અથડાતા અકસ્માત, ટ્રક ચાલક ગંભીર