મોડાસાને મિની થાઈલેન્ડ કે પતાયા બનતા કોણ બચાવશે, નાની-નાની બાબતોમાં આવેદન પત્ર આપવા દોડતા સમાજસેવી ક્યાં ગયા ?
ગાંધીનગર : ભિલોડા કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાનું નિધન થતાં ગૃહમાં 2 મિનિટનું મૌન પડાયું
કાશ્મીરમાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે પુષ્પાંજલિ
ખેડાના સોખડા નજીક બંધ કન્ટેનર પાછળ મોટર સાયકલ ઘૂસી જતાં ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત
અરવલ્લી : મોડાસા નગર પાલિકાની ટીમ મહિલા દ્વારા વિકાસલક્ષી 7.75 કરોડનું પુરાંતવાળુ બજેટ રજૂ
ગાંધીનગર : મોડાસાના ધારાસભ્યોએ અનિલ જોષિયારાના નિધનને લઇને દુ:ખ વ્યક્ત કર્યું
Impact Mera Gujarat : પાલિકાએ વોર્ડ નંબર 2માં ફોગિંગ કર્યું, મેરા ગુજરાત બન્યું લોકોનો અવાજ
પોલીસની કર્મીની પત્નીએ ગ્રેડ પે અંગે ધરણાં પર બેસવા અરજી કરી : ગેરશિસ્તનો ભોગ પતિને બનાવ્યો ગાંધીનગર થી ઇસરી બદલી કરતા ધરણાં
મચ્છરોનો ઉપદ્રવ… મોડાસાના વોર્ડ નં-2માં જે લોકો કોર્પોરેટર માટે વોટ માંગવા આવ્યા હતા તેમને કહેજો હવે આવતા નહીં… તમારા કોર્પોરેટર વોટ લઇને જતા રહ્યા...
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખે અમદાવાદથી ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા