હવે તો હદ થઈ.. આદિવાસી ત્યક્તા મહિલા અસ્પ્રુશ્યતાનો ભોગ : રડોદરામાં પીડિત પરિવાર ઘર ખાલી કરી જતો રહે તેવો રંજાડ
ગીરગઢડા પંથકનાં 250 છાત્રો એસટીની સુવિધાથી વંચિત વાલીઓ દ્વારા આવેદનની ચીમકી
ઉત્તરપ્રદેશ માં થયેલી ભાજપ ની જીતના પગલે સુરત માં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
પંજાબના પરિણામો બાદ ગુજરાતના આપ પાર્ટીના કદાવર નેતા ઇસુદાન ગઢવીએ શું કહ્યું, જાણો
મોડાસામાં ખોવાયેલા વૉર્ડ નંબર 2 ના કૉર્પૉરેટર ક્યાં છે? નદી કિનારાના લોકોને મચ્છર ઉંઘવા દેતા નથી
અરવલ્લી : બે ભેજાબાજ પોલીસકર્મીઓની રાજસ્થાનના બે બુટલેગરો સાથેની ભાઈબંધી સપાટી પર …!! ધીરે ધીરે દારૂની લાઇનો ચાલુ
અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીએ વડાપ્રધાન મોદીને પત્ર કેમ લખ્યો વાંચો…..!!!
બોગસ સર્ટિફિકેટ આપવાની મોડસ ઓપરેન્ડી, યુવા નેતાએ કરેલા આક્ષેપ બાદ વીડિયો વાઈરલ
અરવલ્લી : પિતાની હત્યા કરનાર કાકાએ ભત્રીજાને પણ પતાવી દીધો, શોભાયડા ગામમાં કાકાએ ભત્રીજાની હત્યા કરતા ચકચાર, પોલીસ દોડી
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા
અરવલ્લી: શામળાજીમાં વિધિના બહાને લોકોને ઠગતા ત્રણ ગઠિયાને LCBએ દબોચ્યા,75 હજારનો મુદ્દામાલ જપ્ત
વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી