અરવલ્લી : જીલ્લા પંચાયત કચેરીના સફાઈ કર્મીઓની હડતાલના સર્મથન માં લાલજી ભગતે મોડાસા ચાર રસ્તા પર દંડવત યાત્રાને પોલીસે અટકાવી
અરવલ્લીના મોડાસામાં માત્ર 3 સેકંડમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના, જુઓ વીડિયો
અરવલ્લી : વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ધનસુરા ખાતે દિવ્યાંગોને સન્માનિત અને સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો
યાત્રાધામ શામળાજી ખાતે આ વર્ષે 2 દિવસ તુલસી વિવાહનો કાર્યક્રમ, તડામાર તૈયારીઓ પૂર્ણ
ચૂંટણીના વાયદા પૂર્ણ નહીં થતાં અધ્યાપકો લડી લેવાના મૂડમાં…!! મોડાસા જીઈસી ખાતે પડતર માંગણીઓને લઇને રામધૂન
ભગવાન કે યહાં દેર હૈ અંધેર નહીં : અરવલ્લી પોલીસે ભેમાપુર ગામની ગુમ સગીરાનો 4 વર્ષે હત્યાનો ભેદ ઉકેલી 7 હત્યારાઓને ઝડપી લીધા
અરવલ્લી : અસાલ GIDC કંપનીમાં ભીષણ આગ,15 જેટલા વાહન ખાખ,બાયોમેડિકલ વેસ્ટની કંપની આગમાં ખાખ, ફાયરનો મેજર કોલ
નવરાત્રીના નવ રંગ: તારક મહેતા સીરિયલ કલાકારો મોડાસામાં ગરબે ઘૂમ્યા..!!! આઝાદી પહેલા અને વર્તમાન પરિધાન સાથે અનોખી વેશભૂષા
અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકે જીલ્લાના નાગરીકોને સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી
અરવલ્લીમાં ચાલતા ‘સ્પા’ સામે તંત્ર અને પોલિસે આંખે પાટા બાંધી દીધા, મોડાસા નગર પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ વનીતાબહેને જાહેર મંચ પરથી કહ્યું….”આ ન ચાલે”
અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.85 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ગુજરાતમાં વિદેશી દારૂના પાઉચની ડિમાન્ડમાં વધારો
અરવલ્લી :સાયબર ક્રાઇમથી પોલીસ પણ અસુરક્ષિત, SP કચેરીમાં ફરજ બજાવતી મહિલાકર્મી સાયબર ફ્રોડમાં 95 હજાર ગુમાવ્યા
અરવલ્લી : સુનોખ નજીક ટ્રકમાં આગ લાગી, દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું ફાયર બ્રિગેડના બ્રાઉઝર મશીનમાં ખામી થતાં ટ્રક આગમાં ખાખ
હાલોલ- શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમના દિવસે એક લાખ જેટલા માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
પંચમહાલ – લોકસભા બેઠક માટે આખરે ચુટણી ચિત્ર સ્પષ્ટ, 8 ઉમેદવારો મેદાનમાં, પણ સીધો જંગ ભાજપ –કોંગ્રેસ વચ્ચે