39 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ છોટાઉદેપુર : સંખેડામાં ભાજપના આગેવાનોએ મોરબીની ઘટનાને લઇને શ્રદ્ધાંજલિ અર્પી

છોટાઉદેપુર : સંખેડામાં ભાજપના આગેવાનોએ મોરબીની ઘટનાને લઇને શ્રદ્ધાંજલિ અર્પી

0
128

ભારતીય જનતા યુવા મોરચા સંખેડા તાલુકા દ્વારા આજરોજ મોરબી ખાતે પુલ તૂટવા ના કારણે જે જાનહાની થઈ છે એ ખૂબ દુઃખદ ઘટના છે સંખેડા યુવા મોરચા દ્વારા મૃતકો ને પરમકૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ સંદર્ભે સંખેડા યુવા મોરચા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!