25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત અરવલ્લી : છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની નિમિત્તે મોડાસા શહેરમાં સૌપ્રથમ બાઈક રેલી...

અરવલ્લી : છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની નિમિત્તે મોડાસા શહેરમાં સૌપ્રથમ બાઈક રેલી યોજાઈ

0

હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે મોડાસા શહેરમાં હિન્દૂ સંગઠનો અને યુવાનો દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી મોડાસા શહેરમાં યોજાયેલ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા શહેરના માર્ગો જય ભવાની જય શિવાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા

મોડાસા શહેરમાં સૌપ્રથમ વાર હિન્દુ હૃદય સમ્રાટ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ નિમિત્તે રવિવારે ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી જેમાં શિવાજી મહારાજની છબીને પુષ્પાંજલિ આપી શહેરના માર્ગો પર બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓ જોડાયા હતા શહેરના માર્ગો પર યોજાયેલ બાઈક રેલીમાં જય ભવાની જય શિવાનીના નારો લાગ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!