34 C
Ahmedabad
Saturday, May 4, 2024

રાજ્યના 3 જિલ્લાઓ એવા છે કે, જ્યા સરકારી કોલેજો જ નથી, વિધાનસભામાં કોંગ્રેસ ઉઠાવ્યા સવાલો


વિધાનસભા ગૃહની અંદર પ્રશનોતરી ચાલી રહી છે. રાજ્યમાં 3 જિલાલામાં એક પણ સરકારી કોલેજ ના હોવાની વાત સામે આવી હતી. એક પણ સરકારી કોલોજ ના હોવાની વાત સરકાર તરફથી સ્વીકારવમાં આવી છે. મહેકમ પણ ખાલી અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્યમાં 3 જિલાલાઓમાં એક પણ સરકારી, કોમર્સ કે સાયન્સ કોલોજ નથી. જેમાંનું એક મોટું શહેર છે, મહિસાગર, મોરબી, વડોદરામાં એક પણ સરકારી કોલોજો નથી. કોંગ્રેસ દ્વારા સરકારને આ સવાલ લેખિતમાં કરવામાં આવ્યો હતો જેમાં આ વિગતો સામે આવી હતી.

Advertisement

આ ઉપરાંત સરકારી કોલોજોની અંદર ખાલી મહેકમને લઈને પણ સવાલ કરાયો હતો. 105 સરકારી કોલોજમાં 16 જગ્યા વર્ગ 1ની ખાલી છે. 105 સરકારી કોલોજમાં જગાયઓ ખાલી છે. આ ઉપરાંત જુદા-જાદ વર્ગો પણ જગ્યા ખાલી હોવાની વાત સામે આવી હતી. ખાસ કરીને કુલ 3,317 જગ્યાઓ પૈકી 1078 જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસના ધારાસભ્ય એ સવાલ પૂછ્યો હતો. જેમાં આ વિગતો સામે આવી હતી.

Advertisement

કુલ 3,317 જગ્યાઓ પૈ1078 જગ્યાઓ ખાલી છે

Advertisement

વર્ગ 1ની 16
વર્ગ 2ની 522
વર્ગ 3ની 320
વર્ગ 4ની 220

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!