સમગ્ર ભારત વર્ષમાં ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર બંધનના રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી બહેનો ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે,ત્યારે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર બહેનોએ મોડાસા શહેરના ચાર રસ્તા પોલીસ ચોકી સહિત પોલીસ,હોમગાર્ડ અને સુરક્ષા જવાન ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી સુરક્ષા જવાના ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.
Advertisement
Advertisement