માલપુર લેઉઆ પાટીદાર સમાજ આયોજીત દિપાવલી નો ૨૯ મો સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓન સન્માન સમારંભમાં તા ૩/૧૧/૨૪ રવિવાર ના રોજ સુચિત સમાજવાડી જુના તખતપુર ખાતે યોજાયો. પમુખ વિનોદભાઈ પટેલ એ નવા વષઁ ની સૌવ ને શુભકામના પાઠવી, સૌવ નુ સ્વાગત કરી સમાજ માં કરેલ વિવિધ કાયાઁ ની વિગત આપી. સમાજ ની સેવા કરવા ની તક આપી તેમાટે સૌવ નો ઋુણ સ્વિકારી સમાજ માટે કાયઁ કરતા રહેવાન નુ જણાવ્યું, મંત્રી રજનીભાઈ એ મંડળ નો નાણાકીય હિસાબ રજુ કયાઁ. યશવંતભાઈ એ મંડળ ની વિગતવાર જાણકારી આપી. સમારંભના પમુખ હિતેન્દભાઈ પટેલ અને ઉદઘાટક ડો. જયેન્દભાઈ પટેલ એ સમાજ માં શિક્ષણ- સમાજમાંથી કુરિવાજો , વ્યસનો નાબુદ થાય ખેતી અને પ્રાકૃતિક ખેતીના લાભાલાભ બાબતે ચર્ચા કરી. સમાજ ને વિવિધ ક્ષેત્ર માં આગળ વધી સમાજ ને મજબુત બનાવવા હાકલ કરી . સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ – વિશિષ્ઠ ક્ષેત્રે પદવિ મેળવનાર અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કર્યું. આ કાયઁક્મ માં સમાજ ના ભાઈઓ-બહેનો-યુવાનો-વડીલો. મંડળના હોદ્દેદારો -પુવઁ પમુખો-મંત્રીઓ ,સભ્યો ,સમાજ ના વિવિધ શહેરના મંડળ ના પમુખો-મંત્રીઓ હોદેદારો ઉપસ્થિત રહી કાયઁક્મ દિપાવ્યો. છેલ્લે ઉપ પમુખ કુંદનમાંથી એ સવઁ નો આભાર માન્યો ને સૌવ સાથે ભેાજન લઇ કાયઁક્મ પુરો થયો