અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ કોચ દ્વારા પ્રશિક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશન ખાતેથી મહિલા અને પુરુષ કર્મચારીઓએ યોગની તાલીમ લીધી. અરવલ્લી ના યોગ કોચ રાજેશ ભાઈ પટેલ દ્વારા તાલીમ અપાઈ હતી અરવલ્લી જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં યોગ નો વ્યાપ વધે તે માટે સમયાંતરે પોલીસ સ્ટેશન માં યોગ શિબિરનું આયોજન કરવામાં આવે તો સમગ્ર ગુજરાત યોગ મય બની રહે.
Advertisement
Advertisement