શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસામાં આજ રોજ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રાજેશ વ્યાસ, કોલેજના પ્રોફેસર ડૉ.અશોક શ્રોફ અને કોલેજના પ્રોફેસર ડૉ.સોનિયા જોષી દ્વારા વિદ્યાર્થીઓને માનવ અધિકાર વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ કેદીઓના અધિકાર બાળકોના અધિકાર મહિલાના અધિકાર એવા વિવિધ અધિકારો વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સોનિયા જોષી દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર વિધિ પ્રોફેસર ડૉ.અનિલ ખોખર દ્વારા કરવામાં આવી.
Advertisement
Advertisement