અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટ છાપરા ગામ માં ત્રી દિવસીય યોગ શિબિર યોજાઇ. શ્રી કે. એન. શાહ હાઇ સ્કૂલ ના એન.એન.એસ યુનિટ 1 અને યુનિટ 2 ના તમામ બાળકો ની ત્રી દિવસીય યોગ શિબિર યોજવામાં આવી. તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અરવલ્લી જિલ્લાના કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા યોગ શિબિર યોજાઈ..
Advertisement
Advertisement