36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સ્ટેટ મોનિટરિંગ સેલના ખેડબ્રહ્મામાં દરોડા, 184 બોટલ દારૂ પકડી પાડ્યો, સ્થાનિક પોલિસ કોમામાં સરી પડી…!!!


મેરા ગુજરાત,ખેડબ્રહ્મા

Advertisement

મોનીટરીંગ સેલ ગાંધીનગરે 184 દારૂ બોટલ સાથે 150996 ના મુદ્દા માલ પકડ્યો

Advertisement

ખેડબ્રહ્માની સહકરી જિન પાસે થી મોનીટરીંગ સેલ દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપ્યા

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ બોર્ડર નજીકના વિસ્તારોમાં બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સતર્ક બન્યું છે. સ્થાનિક પોલિસની નાક નીચે વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે.

Advertisement

પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા શહેરના જોશી પ્રોવિજન એન્ડ જનરલ સ્ટોર પાસે પટેલ સોસાયટી ના નાકા પાસે થી ભારતીય બનાવટની વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડીને વિદેશી દારૂની જુદી જુદી જાતની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ 184 બોટલ કિંમત રૂ. 33556 અને દારૂ વેચાણના રોકડા રૂપિયા 111400 તથા બે ફોન 6000 બે ગાડીઓ 100000 મળી કુલ 150996 મુદ્દામાલ સાથે વોન્ટેડ આરોપી સુશીલકુમાર જયસ્વાલ તેમજ અન્ય બે તેજસ રાવલ અને નવજી ઉર્ફે કાળુ બુબડીયા વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!