36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : ડેમાઈ ચામુંડા જવેલર્સ ચોરી પ્રકરણ,LCBએ ત્રણ આરોપી સાથે 11.10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો,5 આરોપી પકડથી દૂર


બાયડ તાલુકાના ડેમાઈ ગામે એક મહિના અગાઉ જય ચામુંડા જવેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકી અધધ 45 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કર ટોળકી પલાયન થતા SP સંજય ખરાતે એલસીબી પોલીસને તપાસ સોંપતા એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લઇ 11.10 લાખનો મુદ્દામાલ પરત મેળવવામાં સફળ રહી છે આ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 5 આરોપીને ઝડપી પાડવા એલસીબી પોલીસે અન્ય રાજ્યોમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

Advertisement

રીકવર કરેલ મુદ્દામાલની વિગત

Advertisement

1)65000 /- રોકડ રકમ

Advertisement

2)સોના ચાંદીના દાગીના અને ચાંદીના ચોરસા કિં.રૂ.1045570

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈમાં 25 માર્ચ 2022 ના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના દાગીના મળી રોકડ રૂપિયા 90,000 મળી કુલ 48, 75,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા, સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા એલ.સી.બી.ની ટીમએ તપાસ હાથ ધરી હતી.

Advertisement

 અત્યારસુધીમાં ઝડપાયેલ આરોપીઓ

Advertisement

1)દીપક સીકંદર ઉર્ફે સીકુભોલારામ રાઠોડ, ગામ – ડોડીયામીણા, તા. – મલ્હારગઢ, જિલ્લો – મન્સોર, મધ્યપ્રદેશ

Advertisement

2)મહેશ સોની સોની (દાગીના ખરીદનાર), ગામ – મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ

Advertisement

3)અક્ષય, ટ્રાન્સ્ફર વોરંટ આધારે મહારાષ્ટ્રથી લવાયો

Advertisement

Advertisement

ફરાર આરોપીઓ

Advertisement

1)રવિંન્દ્ર નરેન્દ્ર કર્માવત, ગામ – પીપલીયા રુન્ડી, તા.-મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ

Advertisement

2)મનિષ રોશન કરમાવત, ગામ – પીપલીયા રુન્ડી, તા.-મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ

Advertisement

3)સુનિલ (નામ પૂરેપુરૂ મળેલ નથી)

Advertisement

4)રવિ

Advertisement

5)રાહુલ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!