36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા : દેશની પ્રથમ બાળ-ગોપાળ બચત બેંક દ્વારા સભાસદો વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો


નાની મૂડીમાંથી હજારો ની બચત કરનારા બાળકોને કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમરૂપાલા હસ્તે સન્માન

Advertisement

ઈડર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષતામાં અને બાળબેંક દ્વારા સભાસદ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકારનાં પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, ઈડર-વડાલી ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા,પુર્વ ધારાસભ્ય રમણલાલ વોરા,જીલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ,પી.સી. પટેલ અને બાળ ગોપાળ બચત બેંકના ચેરમેન અશ્વિનભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકરો,હોદેદારો તેમજ બાળ-ગોપાળ બચત બેંકનાં સભાસદો વાલી તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

Advertisement

જેમાં દેશની પ્રથમ બાળબેંક તરીકે ચાલતી બાળ-ગોપાળ બચત બેંક ઈડર શહેર અને તાલુકા મથકે 0 થી 16 વર્ષ સુધીનાં બાળકોની બચત કરતી બાળબેંક છે જે બેંક હાલ સમગ્ર ગુજરાતમાં બાળકોની નાનામાં નાની બચત કરી હજારોની રકમ એકઠી કરી 16 હજાર બાળકો દ્વારા 16 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે દેશની પ્રથમ બાળબેંકમાં બાળ સભાસદો દ્વારા બેંકમા બચત અર્થે રકમ જમાં કરાવતા હોય છે 0 વર્ષ થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે વાલીઓ આ બચત બેંકમાં પોતાના સંતાનનું એકાઉન્ટ ખોલાવી નાનામાં નાની રકમ એકઠી કરી બાળકના નામે મોટી બચત ભેગી કરી બાળકના નામે એક સારી રકમની બચત કરતા હોય છે જ્યારે અત્યાર સુધીમાં 16 હજાર બાળકો દ્વારા 16 કરોડ જેટલી માતબર રકમ ની બચત કરતા ઈડર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષતામાં અને બાળબેંક દ્વારા સભાસદ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!