અરવલ્લી : મંત્રી ભીખુસિંહ પરમારે ભાજપ સ્થાપના દિને સુરપુર ગામમાં ઘરે ઘરે ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી,કાર્યકતાઓ ઉમટ્યા
સાબરકાંઠા : લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદારોને રીઝવવા મેઘરજ પંથકમાં ઢોલ સહિત આદિવાસી નૃત્ય કર્યું
મેઘરજ : લાભાર્થી સંપર્ક અભિયાન તો બીજી બાજુ લાભાર્થીઓ લાભથી વંચિત : પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત મેઘરજ તાલુકાના લાભાર્થીઓ વંચિત
સાબરકાંઠા : ભાજપના ઉમેદવાર શોભાનાબેન બારૈયાનો વિરોધ યથાવત,હિંમતનગરમાં હલ્લાબોલ,હવે પોસ્ટકાર્ડ જંગ ઉમેદવાર સામે
સાબરકાંઠા : લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની ધનસુરામાં કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક,ચૂંટણી પ્રચારનો ધમધમાટ
સાબરકાંઠા : લોકસભા બેઠક બની વિવાદિત..! રાજકારણમાં સર્જાતા વિવાદનો અંત ક્યારે.? કોણ ભજવી રહ્યું છે ભૂમિકા
અરવલ્લી : ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલનું પત્રિકા કાંડમાં સંડોવણી અંગે સોશ્યલ મીડિયામાં બદનામ કરતા પોલીસમાં અરજી આપી
સાબરકાંઠા : બેઠક પર એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલેના સૂત્રોચાર યથાવત,બાંઠીવાડા માતાજી મંદિરે ગ્રામજનો એકત્રીત થઈ વિરોધ કર્યો
અરવલ્લી : મોડાસા શ્રી કમલમ કાર્યાલયમાં શોભાના બેન પાછળના દરવાજાથી ભાગ્યા,કમલમ બહાર ભીખાજીના સમર્થકોનો હલ્લાબોલ
અરવલ્લી : સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભાનાબેન બારૈયાએ સાકરિયા હનુમાનના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા
ગોધરા- વીજગ્રાહકોને હવે મોબાઈલની જેમ વીજમીટરનૂ કરાવૂ પડશે રિચાર્જ,ગોધરામાં ૪૦૦૦થી વધુ સ્માર્ટમીટરો નાખતુ MGVCL તંત્ર
અરવલ્લી : મેઘરજમાં પતિ બાઇક લઇ બજારમાં પત્ની પાસે પંહોચી જાહેરમાં તલાક આપી દીધા,વધુ એક ત્રિપલ તલાકની ઘટના
અરવલ્લી : જીલ્લામાં અશક્ત વૃદ્ધો અને દિવ્યાંગો માટે હોમ વોટિંગ કરાવવામાં આવ્યું
અરવલ્લી : મોડાસામાં ભાજપના સામાજીક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ભગવા ધ્વજ સાથે ઉગ્ર વિરોધ,ઉમિયા ચોકમાં પોલીસનો ખડકલો
અરવલ્લી : શામળાજીના દહેગામડાના ક્ષત્રિય સમાજનું કોંગ્રેસના ઉમેદવાર ને સમર્થન , રૂપાલાનો વિરોધ યથાવત