વાવાઝોડાએ અરવલ્લી જિલ્લાને બાનમાં લીધુ, આગાહી હોવા છતાં હોર્ડિંગ્સ નહીં ઉતારાયા, જોખમી વૃક્ષો ધરાશાયી
ઇકો કાર આગમાં ખાખ : મેઘરજના પૃથ્વીપુરા પાસે રોડ પર પસાર થતી કાર આગમાં લપેટાઈ, કાર ચાલકનો આબાદ બચાવ, જુઓ VEDIO
2000ની નોટ ની પરેશાની શરૂ !!! : મોડાસામાં ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સ.બેંક નો તખઘલી નિર્ણય, બે હજારની નોટ નહીં લેવાય
VASTAV Film Seen : મોડાસામાં પાંવભાજી સંચાલક અને ગ્રાહક વચ્ચે ખેલાયેલ ખૂની ખેલના દ્રશ્યો આંખે દેખનાર ગ્રાહકને ફિલ્મ શૂટિંગ લાગ્યું
અરવલ્લી: મેઘરજના બોરખડમાં Dj માં સિસ્ટમમાં ભિષણ આગ, લગ્નમાં પડ્યો ભંગ, વીડિયો વાઈરલ
Extra Pav માટે ખેલાયો ખૂની ખેલ : મોડાસા શહેરમાં પાઉંભાજીના સંચાલક પાસે ગ્રાહકે એક્સ્ટ્રા પાવ માંગતા ચપ્પાના ઘા ઝીંકતા નાસભાગ
અરવલ્લી : મોડાસાના હજીરામાં 7 દુકાનોના તાળા તૂટ્યા, ‘કર્તવ્ય’ નિભાવવા પોલિસ ઘટનાસ્થળે દોડી
અરવલ્લી : દીપડાના આતંકથી લોકો લગ્નપ્રસંગ પણ ભૂલી જવા મજબુર વાઘોડીયા અનેગાય વાછરડા ગામે દીપડાએ પશુનું મારણ કરતા ભય
અરવલ્લી જિલ્લામાં તલાટીની પરીક્ષા સંપન્ન, કેમેરામાં ફેસ અને રીસિપ્ટ બતાવી અપાયો પ્રવેશ
અરવલ્લી : બાયડના શ્રીજી દાદા કોમ્પ્લેક્ષ નજીક ઉભી મહાકાય લોંખડની સીડી ધરાશાયી થતા યુવક નીચે દટાયો,જુઓ CCTV Video
જન સેવા એ જ પ્રભુ સેવા… ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
કરુણાંતિકા : નદીમાં નાહવા પડેલા પુત્રને બચાવવા પિતાએ જાનની બાજી દાવ પર લગાવી દીધી, પિતાનું ડૂબી જતા મોત,પુત્ર બચાવી લીધો
અરવલ્લી: મેઘરજમાં વાવાઝોડાએ ઘમરોળ્યું, દરવર્ષની જેમ હોર્ડિંગ્સ ધરાશાયી તો પંચાલમાં આંબા ઉપરની કેરી ખરી પડી
ગતિશીલ ગુજરાત..!! લો બોલો….ગત ચોમાસામાં શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર નજીક મેશ્વો નદી પર તૂટેલ પુલનું કામ હજુ પણ અધ્ધરતાલ
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાની વાર્ષિક સાધારણ સભા માં સુવર્ણ જયંતી વર્ષના પ્રમુખ ની વરણી થઈ