અરવલ્લી જિલ્લામાં વિશ્વ બ્રેલ દિવસની મોડાસા ખાતે ઉજવણી કરાઈ
પશુપાલકોને દાણ નહીં મળતા લીધો આ નિર્ણય, મોડાસાના વોલ્વા દુધ મંડળીમાં વિવાદ વકર્યો
અરવલ્લી : ACBએ મોડાસા પ્રાંત કચેરીનો ક્લાર્કને 500ની લાંચ લેતો દબોચી લીધો, બંદૂકના લાઇસન્સ રીન્યુ માટે ખેડૂત પાસે લાંચ માંગી
અરવલ્લી : મોડાસા નગર પાલીકા માટે ડમ્પિંગ સાઈટ ગળામાંનું હાડકું સાબિત થઇ રહી છે, મહાદેવ ગ્રામ નજીક ડમ્પીંગ સાઈટનો વિરોધ
થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરતુ ભિલોડા જાયન્ટ્સ ફાઉન્ડેશન : સેવા પરમો ધર્મ રૂપી મફત નેત્ર નિદાન કેમ્પ યોજ્યો
પંચમહાલ: કાલોલની ગોમા નદીમાં ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓ પર તવાઈ, 10 ડંપર સહિત JCB મશિન જપ્ત
અરવલ્લી : મોડાસા યુવા ગ્રુપ દ્વારા પરંપરાગત રમતો યોજાઈ, 16 શાળાના 2078 બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો
મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના બે કર્મચારીની બદલી, લોકો તોબા પોકારી ઊઠ્યા હોવાની ચર્ચાઓથી SP ની કાર્યવાહી
અરવલ્લી : શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સેંસર સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો
થર્ટી ફર્સ્ટ એટલે દારૂ નહીં..!! મોડાસામાં યુવા વિદ્યાર્થીઓએ બહેરા મૂંગા સ્કૂલના બાળકો સાથે ઉજવણી કરી, બે વિદ્યાર્થીએ જન્મદિવસની કેક કાપી
અરવલ્લી : મોડાસાની જાણીતી શાળામાં વિદ્યાર્થીને માર માર્યાની ચર્ચા પર પૂર્ણવિરામ!
અરવલ્લી : મોડાસાની જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા