38 C
Ahmedabad
Friday, May 17, 2024

સાબરકાંઠા : ખેડબ્રહ્માની આર્ડેકતા કોલેજમાં મહિલા બાળ કલ્યાણ યોજના સેમિનાર યોજાયો


મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા સાબરકાંઠા જિલ્લા ઘ્વારા ખેડબ્રહ્માની આરડેકતા કોલેજ ખાતે કામકાજ ના સ્થળે જાતીય સતામણી (ફરિયાદો નું નિવારણ રક્ષણ તેમજ સુધારણા ) અધિનિયમ 2013 અતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણ લક્ષિ યોજનાઓ માર્ગદર્શન અગેનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં એ.એમ.પટેલ જિલ્લા સદસ્ય મુખ્ય મહેમાન તરિકે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ સેમિનારમા જાતીય સતામણી અધિનિયમ (ફરીયાદ નિવરણ અને સુરક્ષા) અધિનિયમ ૨૦૧૩ અન્વયે વિસ્તૃત માહિતી એડવોકેટ રેખાબેન ત્રિવેદી દ્વારા આપવામાં આવી તથા મહીલા અને બાળ અધિકારી કચેરીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.તથા જાતીય સતામણી અધિનિયમ (ફરીયાદ નિવરણ અને સુરક્ષા) અધિનિયમ ૨૦૧૩ અનવ્યે બનાવેલ ફિલ્મ બતાવવામાં આવી. હતી. આ સેમિનારમાં જિલ્લા દહેજ પ્રતિબંધ સહ રક્ષણ અધિકારી મેધાબેન ગોસ્વામી, ફીલ્ડ ઓફીસર દેવાંગભાઈ તેમજ આર્ડેકતા કોલેજ ના મહિલા પ્રોફેસર હાજર રહેલ તેમજ મોટી સંખ્યામાં ઇજનેર વિદ્યા શાખાના વિધાર્થી ઓ હાજર રહેલ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!