36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અગ્રસચિવ રાજેશ માંજૂ અરવલ્લીની મુલાકાતે : અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ


અરવલ્લી જિલ્લામા 15મી ઑગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે અગ્રસચિવ રાજેશ માંજૂએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.

Advertisement

Advertisement

15મી ઑગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થવાની છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અગ્રસચિવ રાજેશ માંજૂ અને તેમની ટિમ સાથે સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત કરવામાં આવી.14 અને 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમા ચર્ચા કરવામાં આવી હતી

Advertisement

આ બેઠકમાં અગ્રસચિવ રાજેશ માંજૂ, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત,નિવાસી અધિક કલેક્ટર એન. ડી. પરમાર, અને તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!