37 C
Ahmedabad
Saturday, May 18, 2024

પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી


નવી દિલ્હી: કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી ફરી એકવાર કોરોના સંક્રમિત થયા છે. આ બીજી વખત છે જ્યારે તેણીને કોવિડ 19 નો ચેપ લાગ્યો છે. પ્રિયંકા ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

Advertisement

Advertisement

તેમણે ટ્વીટ કર્યું છે કે, તેમનો કોરોના તપાસ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ઘરે આઇસોલેટ થયા છે અનેબધા પ્રોટોકોલને ધ્યાનમાં રાખી સંભાળ લઈ રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!