36 C
Ahmedabad
Wednesday, May 1, 2024

ગોધરા: ખજૂરી પ્રાથમિક શાળાના બાળકવિઓ જીલ્લા અને રાજ્યકક્ષાએ ઝળક્યા


ખજુરી (સાંપા) પ્રા.શાળાના બાળ કવિ પટેલ અતુલકુમારે જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં બાળ કવિ (ઉચ્ચ પ્રાથમિક વિભાગ) સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું.અન્ય બાળ કવિ (માધ્યમિક વિભાગ) સ્પર્ધામાં વિદ્યાર્થી નાયકા મુકેશકુમારે પણ જિલ્લા કક્ષાએ પ્રથમ મેળવી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું બંને બાળ કવિઓએ જિલ્લા કક્ષાએ નંબર મેળવીરાજ્ય કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં સ્થામાં મેળવતા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!