33 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના હોદેદારો નિમાયા



મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના વર્ષ 2022-25 માટે યોજાયેલ જનરલ સભામાં ચેરમેન તરીકે નવનિતલાલ એન. પરીખ તેમજ સેક્રેટરી તરીકે મુકુન્દકુમાર એસ. શાહ બન્ને સતત પાંચમી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવી. આ ઉપરાંત વાઈસ ચેરમેન તરીકે વિનોદભાઈ આર. પટેલ ખજાનચી તરીકે હસમુખભાઈ સી. શેઠ, સહમંત્રી તરીકે કિરીટભાઈ કે. શાહ, ટ્રસ્ટી તરીકે ડો. રાકેશ સી. મહેતા અને નિલેશભાઈ વી. જોશી અને લીગલ એડવાઈઝર તરીકે વસંતભાઈ સી. શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. સાથે સાથે કારોબારી સભ્યો પણ નિમવામાં આવ્યા. જેમાં ડો. સુરેશ ટી. પટેલ, સુરેશ ટી. સોની, કિર્તી ઓ. શાહ, સંદીપ કે. શાહ, ભાવેશ બી. જયસ્વાલ, અલ્પેશ પટેલ તથા ઓફીસીયલ સભ્યો દેવેશ એન્જીનીયર, ધર્મેન્દ્ર ત્રિવેદી, રવિ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!