38 C
Ahmedabad
Saturday, May 11, 2024

રાજ્યમાં વરસાદની આગાહી, આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા, 12 જિલ્લામાં યલો એલર્ટ


ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આ વચ્ચે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જોકે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કુલ 12 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

8 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં  સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં મળી 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે. રાજયમાં સિઝનનો કુલ 98.12 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જયારે કચ્છમાં સૌથી વધુ 151 ટકા વરસાદ નોંધાયો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!