31 C
Ahmedabad
Sunday, May 19, 2024

ભરૂચ: અંકલેશ્વર GIDC માં કેમિકલ ભરેલા ટેમ્પોમાં ભિષણ આગ, ધડાકા થતાં અફરા-તફરી


ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી માં એક ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં સામાન્ય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી યોગી એસ્ટેટ નજીક એક ટેમ્પોમાં કેમિકલના ડ્રમમાં ભીષણ આગ લાગી હતી,જેમાં આગ લાગતા ની સાથે જ ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. સાથે જ મોટા ધડાકા પણ થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જેહમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો સદભાગે આ સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.
જુઓ આગનો ભિષણ વીડિયો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!