30 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર: નસવાડીમાં કપાસના વાવેતર પર ભૂંડનો ત્રાસ, ખેડૂતો પરેશાન


છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મા અદાજીત 20 હજાર હેકટર મા કપાસ નુ વાવેતર કરેલુ છે. કપાસ મુખ્ય પાક છે.કપાસ નો પાક ઉગે તોજ ખેડૂતો પ્રગતિશીલ બને તેમ છે. ખેડૂતો મોંઘુ બિયારણ દવા પાણી લઈ મંજૂરી કરી કપાસ ઉગાડી રહ્યા છે. ખેડૂતો માન બેઠા થઈ રહ્યો છે. પરંતુ ભૂંડો ના ત્રાસ થી નસવાડી નજીક ના આનંદપુરી, સોડત, હરિપુરા, કૂકાવટી થી લઈ અનેક ગામડા ના ખેડૂતો હેરાન છે. થોડા દિવસ પેહલા સરકારે ભૂંડો ને ભગાડવા માટે ના ઝાટકા મશીન ઓનલાઇન અરજી ઓ સરકારે મગાવેલ ત્યારબાદ ખેડૂતો અરજી ઓ કરી પરંતુ હજુ કોઈ તેઓ ને મશીન ને લગતી સહાય મળી ન હોય અને ચૂંટણી આવી ગઈ છે. તેવા મા હાલ ખેડૂતો ના ઉભા કપાસ ના છોડ મા લાગેલ ઝીંડવા ને ભૂંડો ચૂસી ને બગાડી રહ્યા છે.

Advertisement

નસવાડી નજીક ના આજુબાજુ ગામડા ઓમા ભૂંડો ના ઝુંડ કપાસ ના ખેતરો મા તૂટી પડે છે. અને કપાસ ના ખેતરો ને નુકશાન કરી રહ્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે. કે રાત ના ખેડૂતો ઉજાગરા કરવા મજબુર બન્યા છે. સરકાર પાક રક્ષણ માટે કોઈ સહાય આપતી નથી અને જિલ્લા થી લઈ તાલુકા ના ખેતીવાડી અધિકારી ઓ ઓફિસ મા બેસી રહી સબ સલામત ના દાવા કરે છે. કપાસ ના છોડ ભૂંડા બગાડી રહ્યા છે. પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. ખેડૂતો ચિતા મા વધુ દેવેદાર બનવાની વાત કરી રહ્યા છે.ખેડૂતો ના ખેતર મા હવે ખેતીવાડી વિભાગ ભૂંડ ના પાક બગાડ nu સર્વે કરી સરકાર સમક્ષ સહાય મદદ કરવા માંગ કરો તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!