31 C
Ahmedabad
Thursday, April 25, 2024

સાબરકાંઠા LCB એ ગાંભોઈ પોલિસ સ્ટેશન વિસ્તારના લૂંટનો ભેદ ઉકેલાયો, વિજયનગરના ચાર યુવકોને ઝડપી લીધા


 

Advertisement

મોબાઈલ નંગ ૪, સ્વિફ્ટ ડિઝાયર ગાડી સહિત 2,80,000 ના મુદ્દા માલ સાથે ચાર આરોપીને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો

Advertisement

થોડા દિવસ અગાઉ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુનાઈ નજીક થોડા દિવસ અગાઉ યુવક પાસેથી મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી છૂટેલા વિજયનગરના ચાર આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બામણા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Advertisement

મળતી વિગત થોડા દિવસ અગાઉ મુનાઇ ગામ નજીક બે મોટરસાયકલ ચાલક યુવકોને નંબર પ્લેટ વગરની swift ગાડી લઈને આવેલા અજાણા ઈસમોએ ગાડી બાજુમાં અભી રખાવીને યુવતી ને મેસેજ કેમ કરે છે તેમ કરી મોબાઈલ લઈને નાસી છૂટ્યા હતા જો કે સમગ્ર મામલેની ફરિયાદ યુવક દ્વારા પોલીસમાં થતા નોંધાવવામાં આવી હતી.
સમગ્ર મામલે નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદ થી આરોપીઓને પકડી પાડવાની ત્યાં જ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમો મારુતિ સુઝુકી કંપનીની swift dzire ગાડી નંબર GJ 01Kg 8109 ભિલોડાથી ગાંભોઈ તરફ આવી રહી હોવાની બાકીના આધારે પોલીસે બામણા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી બાતમી વાળી ગાડી આવતા ઉભી રાખી ગાડીમાં સવાર ઈસમોને પૂછપરછ કરતા તેઓએ થોડા દિવસ અગાઉ મુનાઈ નજીક ગાડી નંબર પ્લેટ કાઢી નાખી મોટરસાયકલ સવાર પાસેથી મોબાઇલની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું.

Advertisement

એલસીબી ની ટીમે ચારેય ઈસમોને ઝડપી પાડી વધુ પૂછપરછ માટે ગાંભોઈ પોલીસને સોંપ્યા હતા
પકડાયેલા આરોપીઓએ
1. રોનક રાહુલભાઈ ચૌધરી
2. માલવકુમાર કાંતિભાઈ પટેલ
3. સુમિત કુમાર છગનભાઈ પટેલ
4. કિશન કુમાર કચરાભાઈ પટેલ

Advertisement

તમામ રહે: મુ.દંતોડ
તા.વિજયનગર જી. સાબરકાંઠા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!