32 C
Ahmedabad
Saturday, May 11, 2024

ગુજરાતમાં 2014થી લઈને અત્યાર સુધી આ પરીક્ષાઓના પેપર ફૂટ્યા….!


એક પણ વર્ષ એવું બાકાત નથી રહ્યું. ભરતી કૌભાંડો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં લેવાયેલી પરીક્ષાઓને લઈને મોટી ક્ષતિઓ રહી જાય છે અને આ રીતે ગેરરીતીઓ સામે આવી રહી છે. જેમાં મિલીભગત ધરાવતા લોકોના કારણે આ પ્રકારની ક્ષતીઓ રહી જાય છે. ત્યારે 2014થી ભરતીઓના પરીક્ષા પેપરો ફૂટવાની ઘટનાઓ સામે આવી છે.
4.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ એ 300થી વધુ જગ્યા પર આ પરીક્ષા આપી છે. જે માટે દૂર્ભાગ્ય પૂર્ણ સમાચાર સરકારી નોકરીના નામે નિરાશા જ સામે આવી છે.

Advertisement

આ સીલસીલો અત્યાર સુધી ચાલી રહ્યાે છે. આસિત વોરા અને હેડ ક્લાર્કની પરીક્ષાનો મામલો માંડ થાળે પડતા ફરી અન્ય એક પરીક્ષા એટલે કે વન વિભાગની પરીક્ષાનું પેપર પરીક્ષા કેન્દ્ર પરથી ફરતું થતા ખળભળાટ મચી ગયો છે.

Advertisement

2014થી લઈને અત્યાર સુધી આ પરીક્ષાઓમાં પેપર ફૂટવાને લઈને વાયરલ થવાને લઈ ગેરરીતી સામે આવી ચૂકી છે.

Advertisement

2014 જીપીએસસી ચીફ ઓફિસર
2015 તલાટીનું પેપર
2016 જિલ્લા પંચાયતની તલાટીનું પેપર
2018માં ટેટની પરીક્ષાનું પેપર
2018માં નાયબ ચિટનિસ
2018માં ફરી એલઆરડી
2018 બિન સચિવાલય કારકુન
2021 માં હેટ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!