Advertisement
બાયડ શહેરમાં આવેલ એન એચ શાહ હાઇસ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખાંટ કામિની ભુપતસિંહ ગામ કોટડાની ક્ષત્રિય સમાજની દીકરીએ તાજેતરમાં લેવાયેલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાંથી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને શાળા તેમજ બાયડ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું હતું તથા એન એચ શાહ હાઇસ્કુલના આચાર્ય સુનિલભાઈ પટેલ, શિક્ષકગણ, બાયડ કેળવણી મંડળ સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી
Advertisement
Advertisement