33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home શિક્ષણ હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ

હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ

0
414

હિંમતનગરના ડો. નિમિષાબેન ગોર અને ડો. વિજયભાઈ ગોરની સુપુત્રી સલોની ગોર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ, ગાંધીનગરમાં ફાઈનલ યર માં અભ્યાસ કરે છે.સતત ચાર વર્ષ ડીસ્ટીગશન માર્ક મેળવી સમગ્ર કોલેજમાં પ્રથમ રેન્ક મેળવીને સમસ્ત બ્રહ્મ સમાજ અને સાબરકાંઠા જીલ્લા નું પણ ગૌરવ વધાર્યું છે.સિદ્ધિ બદલ સલોની ગોર ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.સલોની ગોર ના મોટાભાઈ ડો. ચારૂદત ગોર પણ એમ.ડી. (મેડિસિન) છે.હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં સેવા આપે છે.સલોની ના ભાભી ડો. વલ્લરી ગોર પણ સરકારી મેડિકલ કોલેજ, વડોદરામાં પેથોલોજીમાં એમ.ડી કરી રહ્યા છે.બન્ને ભાઈ – બેન હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.શાળા પરિવાર ઘ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!