28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ સાબરકાંઠા : રણાસણ બચપન વિદ્યાલયનો વાર્ષિક દિન ઉજવાયો

સાબરકાંઠા : રણાસણ બચપન વિદ્યાલયનો વાર્ષિક દિન ઉજવાયો

0
196

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ ગામે વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બચપન વિદ્યાલય ના વાર્ષિક દિન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમ માં શાળા માંથી વિદાય લેતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી સ્મૃતિ ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી .તેમજ શાળાના બાળ વિદ્યાર્થી ભાઈ- બહેનોએ વિવિધ થીમ સોંગ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા .આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનો તેમજ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ ,શિક્ષક ગણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ના વાલી ભાઈ -બહેનો સહિત સંસ્થા ના શુભેચ્છકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!