29 C
Ahmedabad
Sunday, May 5, 2024

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસની મુલાકાતે, વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત


 

Advertisement

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી  મનિષાબેન વકીલ, વડોદરા મેયરશ કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!