42 C
Ahmedabad
Saturday, May 18, 2024

ગરમીમાં..ઠંડા..ઠંડા..કુલ..કુલ..રહેવા ઘરે બનાવો ‘તરબૂચ મોજીતો’, પરિવાર સાથે બેસીને માણો મજા


તમે આ ગરમીની સિઝનમાં તરબૂચ મોજીટો ટ્રાય કર્યુ કે નહિં? તરબૂચ મોજીટો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ મોજીટો ગરમીમાં તમારા પેટમાં ઠંડક કરવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો તરબૂચ મોજીટો

Advertisement

સામગ્રી

Advertisement

અડધું તરબૂચ

Advertisement

1 લીંબુ

Advertisement

1 ચમચી ખાંડ

Advertisement

સ્વાદ પ્રમાણે મીઠું

Advertisement

સાદી સોડા

Advertisement

ફુદીનાના પાન

Advertisement

બરફના ટુકડા

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • તરબૂચ મોજીટો બનાવવા માટે સૌ પ્રથમ એક તરબૂચ લો અને એના ટુકડા કરી લો.
  • ત્યારબાદ લીંબુ લો એને નાના પીસમાં કટ કરી લો.
  • હવે કાચનો એક ગ્લાસ લો અને એમાં લીંબુના પીસીસ, તરબૂચના નાના-નાના ટુકડા, બરફ, ફુદીનાના પાન અને એક મોટી ચમચી ખાંડ એડ કરો.
  • આ બધી જ વસ્તુઓને હળવા હાથે દસ્તાની પીસી લો.
  • આમ, તમે જે લીંબુની સ્લાઇસ કરી હતી એને ગ્લાસમાં ઉપરની સાઇડ ફરતે લગાવી લો.
  • હવે આ બધા જ મિશ્રણને કાચના ગ્લાસમાં એડ કરી દો અને ઉપરથી ફુદીનાના પાન ઉમેરીને સાથે થોડુ મીઠુ એડ કરો.
  • આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે ઉપરથી સાદી સોડા એડ કરી દો.
  • તો તૈયાર છે તરબૂચ મોજીટો.
  • આ મોજીટો ગરમીમાં પીવાની બહુ જ મજા આવે છે. આ મોજીટો હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આમાં તરબૂચ અને લીંબુ આવવાથી તમારા બોડીમાં પાણી અને વિટામીન સીની ઉણપ પૂરી થાય છે.
  • જો તમને ડાયાબિટીસ છે અને તમે આ મોજીતો પીવો છો તો તમારે ખાંડ એવોઇડ કરવી જેથી કરીને સુગર વધી ના જાય. આમ, જો તમે આ રીતે મોજીતો બનાવશો તો એકદમ બહાર મળે છે એવો જ બનશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!