36 C
Ahmedabad
Sunday, May 5, 2024

TCSમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક આ કંપની 40000 કર્મચારીઓની ભરતી ની તૈયારી


કોરોના વાયરસ રોગચાળા પછી, મોટાભાગની કંપનીઓ હવે લોકોને નોકરી આપવા જય રહી છે. જેમાં TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) એ કોવિડના સમયમાં પણ ફ્રેશર્સને નોકરી આપવાનું કામ કર્યું હતું. આમ ટાટા ગ્રુપની IT કંપની TCS ફરી એકવાર ગ્રેજ્યુએટ યુવાનો માટે સારી અને બમ્પર ભરતી લાવી છે. આ દેશની સૌથી મોટી IT કંપની એ Tata Consultancy Services છે . ત્યાર પછી ગયા વર્ષની જેમ 40 હજારની ભરતી કરવાની તૈયારી કરી રહી છે.

Advertisement

જો કે TCS એ કહ્યું કે 40000 કર્મચારીઓની સાથે કેમ્પસમાંથી 1 લાખ ફ્રેશર્સની પણ ભરતી કરાય રહી છે. તેમાં હાલમાં TCSમાં 5,92,125 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમાં BE, BTech, ME, MTech નો અભ્યાસ કરતા ઉમેદવારો જરૂરી છે .

Advertisement

ઑફ-કેમ્પસ હાયરિંગ મા કેવી રીતે અરજી કરવી

Advertisement

આ ભરતીમાં તમામ ઉમેદવારોએ પહેલા https://nextstep.tcs.com/campus/ પર TCS નેક્સ્ટ સ્ટેપ પોર્ટલની મુલાકાત લેવી જરૂરી છે .

Advertisement

આ હોમપેજ પર, TCS ઑફ કેમ્પસ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ તેમની ID જનરેટ કરવાની જરૂર છે. આ વપરાશકર્તાઓ પોર્ટલમાં લોગ ઇન કરવા માટે તેના ઓળખપત્રોનો ઉપયોગ કરી શકે છે. #આ નવા વપરાશકર્તાઓને ‘Apply for Drive’ વિકલ્પ પર ક્લિક ની જરૂરિયાત રખાઈ છે

Advertisement

ત્યારબાદ તમારે ‘IT’ શ્રેણી પસંદ કરવી પડશે.

Advertisement

આ વિગતો મુજબ અરજી દાખલ કરો અને અરજી ફોર્મ સબમિટ કરો ત્યારબાદ “Apply for Drive” પર ક્લિક કરો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!