30 C
Ahmedabad
Saturday, May 4, 2024

ઉનાળાની અંદર તમારા બાળકોના લંચ પેકની અંદર આ વસ્તુઓ ભરો


આજકાલ બાળકોને બહારનું ફૂડ ખાવાની તેમજ જંકફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે. હેલ્ધી ફૂડને તેઓ અવોઇડ કરી રહ્યા છે.
ખાસ કરીને કેટલાર માતા પિતા કે જેઓ ખુદ તેમના બાળકોને જંક ફૂડની ટેવ પાડતા હોય છે, તો કેટલાક હેલ્ધી ફૂડ ખવડાવવાનો પણ આગ્રહ રાખતા હોય છે.
ઘણાં માતા-પિતાએ પણ તેમના બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમાં પણ અત્યારની ઉનાળાની સિઝન છે ત્યારે ત્યારે આ સિઝનની અંદર હેલ્ધી ખાવા પીવાની વસ્તુઓ લંચ બેગમાં બાળકોના મૂકવી જોઈએ.

Advertisement

અત્યારે સ્કૂલો ચાલી રહી છે ત્યારે સવારથી બાળકો સ્કૂલમાં ભણવા માટે જતા રહેતા હોય છે ત્યારે તેમના લંચ પેકની અંદર કેટલાક સલાડ ફ્રુટ વગેરે ભરવા વધુ હિતાવહ છે કેમકે ઉનાળાની ગરમીમાં જલ્દી ડાઈજેસ્ટ પણ થઈ જાય છે અને રાંધેલા ફુડની સરખામણી વધુ સમય સુધી પડી રહેવા છતાં પણ ફૂટ બગાડવાની કોઈ સમસ્યા રહેતી નથી જેથી તમે તમારા બાળકોના લંચ પેક ની અંદર ગાજર કાકડી ટામેટા વગેરે મૂકી શકો છો.

Advertisement

અથવા તેને સેન્ડવીચ બનાવીને પણ બાળકોને આપી શકો છો આ ઉપરાંત ઘરે એવી વાનગીઓ બનાવો કે જે બાળકોને ચટાકેદાર લાગે અને તેઓ અને ખાવામાં પણ હેલ્ધી રહે તે પ્રકારની વાનગીઓ પણ બનાવી જોઈએ.

Advertisement

બાળકો માટે સફરજન મોસંબી ચીકુ વગેરે મૂકી શકો છો આ ઉપરાંત જ્યુસ બનાવીને પણ અલગથી બાળકોને આપી શકો છો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!