36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સહાયક ગ્રામ વિકાસ અધિકારી ની 2695 જગ્યાની ભરતી આવી બહાર


સહાયક ગ્રામ વિકાસ અધિકારી ની જગ્યાઓ પર ભરતી બહાર આવી છે . જેમાં યોગ્યતા ધરાવતા દરેક વ્યક્તિ અરજી કરી શકશે . આ ઉપરાંત આ ભરતીમાં દરેક વ્યક્તિ અરજી કરી શકશે

Advertisement

શિક્ષણ
આ ભરતીમાં 12 ધોરણ પાસ હોવું જરૂરી છે .

Advertisement

અનુભવ
આ ભરતીમાં કોઈપણ પ્રકારનો અનુભવ બે વર્ષનો હોય તે જરૂરી કરવામાં આવેલો છે *પગાર* આ ભારતમાં સરકારી પગાર ધોરણ મુજબ પગાર રાખવામાં આવેલો છે *જગ્યા* આ ભરતીમાં 2695 જેટલી જગ્યાઓ માટે ભરતી ની તક બહાર આવી છે

Advertisement

વય મર્યાદા આ ભરતીમાં 18 વર્ષથી ઉપર અને 35 વર્ષ વચ્ચે ની વય મર્યાદા ધરાવતી દરેક વ્યક્તિ અરજી મરી શકશે .

Advertisement

અરજી કરવાની રીત આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઇન રાખવામાં આવેલી છે . જેમાં અરજી માટે અંતિમ તારીખ 20-4-2022 રખાઈ છે.

Advertisement

અભ્યાસ
આ 12 પાસ હોવું જરૂરી છે તેમ જ નોર્મલ લાયકાત હોય વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે

Advertisement

અરજી ફી
આ ભરતીમાં જનરલ/ ઓબીસી માટે રૂ. 500 જો કે આ ઉપરાંત એસસી/ એસટી માટે રૂ. 350 રખાઈ છે . આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે રૂ. 350 અરજી ફ્રી રાખવામાં આવેલી છે .

Advertisement

શિફ્ટ ટાઇમિંગ આ ભરતીમાં દિવસની શિફ્ટ રાખવામાં આવેલી છે જેથી જે તે ઉમેદવાર પણ શુભ માંથી જ શબ્દમાં યોગ્ય લાગે તે ક્ષેત્રમાં કાર્ય કરી શકશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!