33 C
Ahmedabad
Tuesday, May 7, 2024

30 હજારથી ઓછી કિંમતમાં જબરદસ્ત 5 સ્ટાર AC મળી રહ્યાં છે.. દિવસ રાત ચાલશે તો પણ બિલ આવશે ઓછું.


5 સ્ટાર વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી ખરીદવાનું આયોજન છે? પરંતુ જો બજેટ 30 હજાર રૂપિયા સુધીનું છે, આજે અમે તમને આવા જ કેટલાક 5 સ્ટાર સ્પ્લિટ એસી અને વિન્ડો એસી મોડલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

AmazonBasics 1.5 ટન 5 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC

Advertisement

યુઝર્સને આ મોડલ સાથે ઉચ્ચ એરફ્લો વોલ્યુમ સાથે તમારા રૂમના દરેક ખૂણામાં ઠંડકની અનુભૂતિ થશે. આ ઉપરાંત, તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે, તેમાં 4 તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમ આપવામાં આવી છે જે ધૂળ અને બેક્ટેરિયાને ખતમ કરે છે.

Advertisement

આ 1.5 ટન ACમાં એનર્જી સેવિંગ મોડ આપવામાં આવ્યો છે, આ મોડ આપમેળે તાપમાન અને પંખાની સ્પીડને એડજસ્ટ કરે છે જેથી તમે પાવર વપરાશ ઘટાડીને અલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનમાં બચત કરી શકો છો. આ સિવાય આ મોડલમાં હિડન ડિસ્પ્લે ટુ સ્લીપ મોડ, બ્લુ ફિન કોટિંગ અને એન્ટી ફંગલ ફંક્શન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Advertisement

આ 1.5 ટન સ્પ્લિટ AC કિંમત વિશે વાત કરીએ તો, આ મોડલની કિંમત 32,999 રૂપિયા છે, પરંતુ Amazon ઑફર્સ સાથે, ગ્રાહકો આ મૉડલને 5000 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે અને બેંક ઑફર્સ 2000 રૂપિયા સુધીનું છે. જો તમે તમારું જૂનું AC આપો છો અને જો તમને સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યુ મળે છે, તો આ મોડલની કિંમત 27,999 રૂપિયા થશે.

Advertisement

હિટાચી 1.5 ટન 5 સ્ટાર વિન્ડો એસી (RAW518HEDO)આ હિટાચી એસી તમને 52 ડિગ્રીની આકરી ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવવામાં મદદ કરે છે. તેમાં ફિલ્ટર નોટિફિકેશન પણ છે, જે તમને સમય સમય પર ફિલ્ટર સાફ કરવાનું નોટિફિકેશન આપશે.

Advertisement

હિટાચી 1.5 ટન 5 સ્ટાર વિન્ડો AC ની કિંમત વિશે વાત કરીએ તો, જો કે Amazon પર આ AC મૉડલની કિંમત 33490 રૂપિયા છે, પરંતુ તમે Amazon ઑફર્સનો ઉપયોગ કરીને આ મૉડલને 30 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Advertisement

આ મૉડલ સાથે 5 હજારનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ છે, એટલે કે જો તમને જૂનું AC આપીને સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યુ મળે છે, તો આ મૉડલની કિંમત 28,490 રૂપિયા થશે. આ સિવાય તમે બેંક કાર્ડ પર 2 હજાર સુધીનો લાભ લઈ શકો છો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!