30 C
Ahmedabad
Sunday, May 5, 2024

OPALમાં 42 એપ્રેન્ટિસની ભરતી આવી બહાર આ રીતે કરો અરજી


હાલ OPAL માં 42 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરાઈ છે . જેમાં યોગ્યતા મુજબ દરેક વ્યક્તિ અરજી કરીને ભરતી માં ભાગ લઈ શકશે .

Advertisement

સ્થળ આ ભરતી માટેનું મુખ્ય સ્થળ દહેજ રાખવામાં આવેલું છે

Advertisement

શિક્ષણ આ ભરતીમાં 12 ધોરણ પાસ દરેક ઉમેદવાર માટે ભરતી બહાર પાડવામાં આવી છે .

Advertisement

અનુભવ આ ભરતીમાં કોઈપણ પ્રકારના અનુભવ હોય તો ચાલશે અનુભવો ઓછામાં ઓછા બે વર્ષનો તે જરૂરી છે

Advertisement

પગાર આ ભરતીમાં સરકારી પગાર ધોરણ મુજબ પગાર રાખવામાં આવેલું છે

Advertisement

જગ્યા આ ભરતીમાં લગભગ 42 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર આવી છે

Advertisement

વય મર્યાદા આ ભરતીમાં વય મર્યાદા 18 થી 21 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે .

Advertisement

અરજી કરવાની રીત આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવામાં આવશે . આ માટેની અરજી માટે અંતિમ તારીખ-30-4-2022 રખાઈ છે .

Advertisement

અભ્યાસ આ ભરતીમાં સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ અથવા સમકક્ષ ઈન્ડસ્ટ્રીયલ કોર્સ જરૂરી કરાયો છે .

Advertisement

અરજી ફી આ ભરતીમાં અરજી ફી નિશુલ્ક રાખવામાં આવેલી છે

Advertisement

શિફ્ટ ટાઇમિંગ આ ભરતીમાં કોઈપણ પ્રકારની શિફ્ટ પાડવામાં આવી નથી .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!