36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 7માં નવીન રોડનું ખાતમુહૂર્ત


ભાજપ સંચાલિત નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ ને-7 માં નવીન રોડનું ખાત મુહૂર્ત

Advertisement

ભાજપના પાયાના કાર્યકર્તા ના વરદ હસ્તે રુપિયા 14.40 લાખ ના ખર્ચે નવીન રોડ બનશે

Advertisement

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ચાંપલપુર વિસ્તારમાં ભાંભી કાંન્તીભાઈના ઘરથી ગોતારોડને જોડતા નવીન રોડનુ ખાતમુહૂર્ત ભાજપના પીઢ કાર્યકર માઘાભાઈ ભાંભીના હસ્તે કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા 14.40 લાખના ખર્ચે બનાનાર આ રોડના ખાતમુહૂર્તમાં વોર્ડ નં-7 ભાજપના કોર્પોરેટર ઘર્મેન્દ્ર મહેતા,સતીષ દિક્ષિત અને ભાજપ સંગઠન ના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!