28 C
Ahmedabad
Monday, May 6, 2024

મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ લેશે ભાવનગરની મુલાકાત,જાણો શુ છે કારણ


મુખ્યમંત્રી આવશે ભાવનગર નજીક આયુર્વેદ ટાઉનશિપ બનાવવામાં આવશે, જેમાં રહેઠાણ, વિધાલય, મહાવિદ્યાલય, ગાર્ડન, આયુર્વેદ હોસ્પિટલની આધુનિક સેવાઓ ઉપલબ્ઘ થશે

Advertisement

સામાન્ય રીતે આયુર્વેદિક પરંપરા કે ચિકિત્સાને લગતી વિવિધ સુવિધાઓ છૂટક છૂટક વિકસતી હોય છે. એવા સંજોગમાં આયુર્વેદનું શિક્ષણ, હોસ્પિટલ, રિસર્ચ અને રહેણાક એમબધું જ એક જ સ્થળે જોવા મળે એવા સંજોગો ગુજરાતમાં ઊજળા થયા છે. ગુજરાતમાં મોટે પાયે આયુર્વેદ અંગે સંશોધન અને ઉત્પાદનોની દિશામાં ગ્લોબલ હબ બને એવા પ્રયત્ો થઇ રહ્યા છે. આ હબ બનવા માટે જામનગર બાદ હવેવલ્લભીપુર નજીક પણ મોટી માળખાગત સુવિધાઓ આયુર્વેદક્ષેત્રે ઊભી થવા જઇ રહી છે. ભાવનગર નજીક આયુર્વેદ ટાઉનશિપ બનાવવામાં આવશે, જેમાં રહેઠાણ, વિધાલય, મહાવિદ્યાલય, ગાર્ડન, આયુર્વેદ હોસ્પિટલની આધુનિક સેવાઓ ઉપલબ્ઘ થશે. ગ્લોબલ આયુર્વેદ હબના ફાઉન્ડર હિરેન વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જયારે કોરોના વાઈરસ જેવી એક ભયાનક મહામારીમાંથી પસાર થયું ત્યારે આયુર્વેદે સમગ્ર માનવજાતને કુદરતનું વરદાન છે અને એ વરદાનની અનુભૂતિ સમજાઈ ચૂકી છે. એવા સંજોગોમાં આયુર્વેદનું નામપડે અને એને લગતી તમાસસુવિધા સંશોધન હોય કે ઉત્પાદત્ત હોય કે રહેવાની સગવડ એટલે કે નાનકડું આયુર્વેદિક ટાઉન ઊભું કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયુર્વેદિક પરંપરામાં જે બાબતોનો ઉલ્લેખ હોય એ આ ટાઉનશિપમાં મળી રહે એ ધ્યાનમાં રખાશે અને એની શરૂઆત અમે ભગવાન ધન્વંતરિની તે આયુર્વેદના દેવ છે ત

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!