31 C
Ahmedabad
Sunday, May 12, 2024

સામાન્ય ઉપયોગકર્તા માટે ટ્વિટરનો ઉપયોગ વિનામૂલ્યે રહેશે: એલન મસ્ક


સોશ્યિલ મીડિયામાં સંચારના એક પ્રબળ માધ્યમ તરીકે ખાસ કરીને ટ્વિટરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યારે ટ્વિટર સંદર્ભે ટેસ્લાના વડા એલન મસ્કે જણાવ્યું છે કે, સામાન્ય ઉપયોગકર્તા માટે ટ્વિટરનો ઉપયોગ વિનામૂલ્યે રહેશે, જો કે વેપારી હેતુથી અને સરકારી વપરાશકારો પાસેથી સામાન્ય ચાર્જ લેવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

એલન મસ્કે કહ્યું કે, વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવી તેમજ વિશ્વાસ વધારવા અલગોરિધમને ઓપન સોર્સ બનાવવા જેવા નવા ફિચર તેઓ ઉમેરવા માગે છે.

Advertisement

ગયા મહિને, ટ્વિટર સાથે સોદો કરતા પહેલા પણ, મસ્કે ટ્વિટર બ્લુ પ્રીમિઅમ સબ્સ્ક્રિપ્શન સેવામાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, જેમાં તેની કિંમત ઘટાડવાનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!