29 C
Ahmedabad
Monday, April 29, 2024

Russia Ukrain War : રશિયાએ યુક્રેનના લુહાન્સ્કમાં શાળા પર ઘાતક વિસ્ફોટ, 60 થી વધુ લોકોના મોતની આશંકા


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ ચરમસીમાએ છે. રશિયાએ પૂર્વીય યુક્રેનની શાળામાં ઘાતક વિસ્ફોટ કર્યો હતો, જેમાં 60 થી વધુ લોકોની મૃત્યુ થયા હોવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જી- 7 નેતાઓને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, યુક્રેનિયન શહેર લુહાન્સ્કની શાળામાં રહેતા શરણાર્થીઓના મૃત્યુ થયા છે. બીજી તરફ લુહાન્સ્કના ગવર્નરે દાવો કર્યો છે કે, આ ઘાતક વિસ્ફોટથી શાળાની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેને રોકવામાં કલાકો સુધી જહેમત કરવી પડી હતી.

Advertisement

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત G-7 રાષ્ટ્રના નેતાઓ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેમાં જી-7 નેતાઓએ રશિયામાં તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!