38 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લીમાં અગનજ્વાળાનો અહેસાસ કરાવતી ગરમી, પારો 44 ડિગ્રી પર પહોંચ્યો


ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છે. અગનજ્વાળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ સુમસાન બન્યા છે તો બહાર નિકળતા લોકો ગરમીથી બચવાનો પૂરેપરો પ્રયાસ કરી રહ્યા છે, પણ અંગ દઝાળતી ગરમીથી કોઇ બચી શકે તેમ ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

Advertisement

જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગરમીને કારણે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, ના છૂટકે લોકો બહાર નિકળી રહ્યા છે. તો બહાર નિકળતા લોકો માથે રૂમાલ રાખે તો ઠંડા-પીણાનો પણ સહારો લેતા નજરે પડી રહ્યા છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!