30 C
Ahmedabad
Sunday, April 28, 2024

આગની ઘટનાઓ રોકવા આજ સુધી તમે નહિ જોઈ હોય તેવી ટેકનોલોજીનો ઉપયોગ થશે સુરતમાં


સુરત વધુ આધુનિકતા સાથે આગળ વધી રહ્યું હોય તેમ સ્માર્ટ સિટી માં વધુ એક ઈલેક્ટ્રીકલ ડિવાઈસ આવી ગયું છે જે સુરતમાં અનેક હોનારત વખતે સુરતની જનતા માટે ઉપયોગી સાબિત થઇ શકશે. આધુનીક રોબોટની એન્ટ્રી સુરતમાં થઈ ગઈ છે, જ્યાં  C.S.R.  એક્ટિવિટી અને G.S.P.L. ની ક્ષમતા રોબોટ ધરાવે છે.

Advertisement

આ રોબોટમાં ડિજિટલ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ટોપમાં એટલે કે, માથાના ભાગે અત્યાધુનિ કેમરા મુકવામાં આવ્યા છે.

Advertisement

રોબોટની ખાસિયત

Advertisement

અંદાજે 200 કિ.લો. વજન ધરાવતો આધુનિક રોબોટ
ફેર વ્હીલર કાર જેવા વાહનોને ખેંચી શકે તેવી ટેકનોલોજી
હોનારત સર્જાય ત્યાં જઇ આગ પર કાબૂ મેળવવાની ક્ષમતા
બિલ્ડિંગ પડવાનો ભય હોય ત્યાં સરળતાથી પહોંચી શકે
રીમોર્ટ કંટ્રોલથી પાણીનો જેક અને ફોગ પણ થઇ શકે તેવી સુવિધા
સતત એક કિ.લો. મીટર જાય તેવી ટેકનોલોજી

Advertisement

સરકાર દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે એક કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક રોબોટ મળવા પામ્યો છે, જે આગ જેવી ઘટનાઓ સામે સરળતાથી કામ કરી શકે તેવી ખાસ ટેકનોલોજી ધરાવતા આ રોબોટ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે એમ છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં છાશવારે આગની ઘટનાઓ ઘટતી હોય છે અને બિલ્ડિંગ ધરાશાયી થવા જેવી ઘટનાઓમાં આધુનિક રોબોટ લોકોની સેવા માટે અસરકારક સાબિત નિવળી શકે એમ છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!