42 C
Ahmedabad
Saturday, May 18, 2024

ટ્વિટરે ઇન્સ્ટાગ્રામ જેવું નવું ફીચર સર્કલ કર્યું લોન્ચ, ખાસિયત જાણવા ક્લિક કરો


માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે એક નવું ફંક્શન લઈને આવ્યું છે. આ ફંક્શનનું નામ ટ્વિટર સર્કલ છે. આ નવું ફંક્શન ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેવું છે, જ્યાં તમે તમારા વિચારો ચોક્કસ લોકો સાથે શેર કરી શકો છો.

Advertisement

આ ફંક્શન માત્ર લિમિટેડ સંખ્યામાં લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ માટે તમારે તમારું કામ એટલે કે ટ્વીટને કોને બતાવવું છે તે નક્કી કરી શકો છો તે કોન્ટેક્સને તમે પસંદ કરી શકો છો જેને તમે તમારું ટ્વીટ બતાવવા માગતા હોવ.

Advertisement

 

Advertisement

અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર આ ટ્વિટર સર્કલ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. અત્યારે આ ટ્વિટર સર્કલની સુવિધાનો લાભ સમગ્ર વિશ્વમાં બહુ ઓછા લોકો લઈ શકે છે. ટ્વિટરે તેના બ્લોગ પોસ્ટમાં આ ફંક્શન વિશે માહિતી આપી છે કે યુઝર્સને આ સર્કલમાં જેટલા લોકો ઉમેરે છે તેટલા લોકો સાથે પણ વાતચીત કરી શકે છે. ચાલો જાણીએ કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ આ નવા ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.

Advertisement

સ્ટેપ-બાય-સ્ટેપ ફીચરનો ઉપયોગ કરો

Advertisement
  • મુખ્ય મેનુમાંથી Twitter એપ્લિકેશન ખોલો અને Tweet Composer પર ક્લિક કરો
  • ટ્વીટ કંપોઝર પર જઈને તમારા પંસદગીના લોકો સિલેક્ટ કરો કે જેમની સાથે તમે શેર કરવા માંગો છો
  • ટ્વિટર સર્કલમાં ઓપ્શન્સ પર જાઓ અને એડિટ ઓપ્શન પસંદ કરો
  • ટ્વિટર સર્કલમાં એડિટ પર જઈને, તમે તમારા વર્તુળમાં ભલામણ સૂચિમાં દેખાતા લોકોમાંથી પસંદ કરી શકો છો.
  • તમે આમાંથી કોઈપણ નામ પસંદ કરી અને દૂર કરી શકો છો
  • આ પછી, તમારી ટ્વીટને ડ્રાફ્ટ કરવાનું ચાલુ રાખો.

હવે ફક્ત તે જ લોકો જે તમે પસંદ કર્યા છે તેઓ જ તમારા આ ટ્વીટને જોઈ શકશે અને તેના પર પ્રતિક્રિયા આપી શકશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!