36 C
Ahmedabad
Sunday, May 5, 2024

13 માળ અને 1900 મુસાફરોની ક્ષમતા ધરાવતું લક્ઝુરિયસ ક્રુઝ ભંગાણ અર્થે અલંગ આવ્યું,


અલંગ ખાતે કરોડો-અબજો રૂપિયાના ઝહાજ ભંગાણ માટે આવતા હોય છે, ત્યારે વધુ એક વૈભવી સુવિધાઓ ધરાવતું ક્રુઝ આવી પહોંચતા એકવારના માટે મોંમા આંગળા નાખતા થઇ જશું. અત્યુધિનિક સુવિધાઓથી સજ્જ આ ક્રુઝમાં રેસ્ટોરન્ટ, સ્વીમિંગ પૂલ સહિત સ્પા જેવી સુવિધાઓ સજ્જ છે, જોકે નાણાંભીડમાં સપડાયેલા ક્રુઝની કિંમત હવે પાણીમાં જાય તેવું લાગે છે.

Advertisement

સ્ટાર પીસ્ક ક્રુઝની ખાસિયત
13 માળા ધરાવતું ક્રુઝ
1900 મુસાફરો પ્રવાસ કરી શકે તેવી સુવિધા
750 ક્રૂ મેમ્બર માટેની અલગથી વ્યવસ્થા
700 કેબિનની સવલત
7 રેસ્ટોરન્ટ
સ્વીમિંગ પૂલ
તમામ કેબિનમાં અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ આઈટમ
આત્યાધિનિક ફર્નિચર
કેસિનો
વેલનેસ એન્ડ સ્પા
રીક્રિએશન એન્ડ સ્પોર્ટ્સ
ડીસ્કો થેક
ગેલેક્સી થીએટર

Advertisement

ક્રુઝનો ઇતિહાસ
વર્ષ 1990માં નિર્માણ
વજન – 16722 મેટ્રિક ટન

Advertisement

અત્યાધિનિક સુવિધાઓ ધરાવતા આ જહાજ જુનુ થતાં વર્ષ 2018માં પુન:નિર્માણ કરવામાં આવ્યુ હતું, તેથી આ જહાજ ખૂબ જ સુંદર હતું. સ્ટાર ક્રુઝ નાણાભીડમાં સપડાયા બાદ સ્ટાર જેમીની, સ્ટાર એક્વેરિયસ અને સ્ટાર પીસ્ક એમ કુલ ત્રણ વૈભવી ક્રુઝ જહાજો વેચવા કાઢ્યા છે, અને તે પૈકી સ્ટાર પીસ્ક અલંગમાં આવ્યુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!